સબમરીન કેબલ્સ: જાણો, સમુદ્ર કેબલની રસપ્રદ વાર્તા

હાલમાં જ ભારત સરકારે સંચાર માટે ચેન્નાઈથી અંદમાન નિકોબાર સુધી સમુદ્રમાં ૨૩૧૨ કિલોમીટર લાંબો ઓપ્ટિકલ ફાઈબર કેબલ સમુદ્રમાં પાથર્યો છે એક સામાન્ય જિજ્ઞાસા પેદા થાય છે કે કેમ લાખો કિલોમીટર સુધી લાંબો કેબલ નાંખવામાં આવે છે. સબમરીન કેબલથી ટેલિકોમ કંપનીઓ, મોબાઇલ ઓપરેટર, બહુરાષ્ટ્રીય નિગમ, સહકાર, કન્ટેન્ટ પ્રોવાઈટર દુનિયાભરમાથી ડેટા નું આદાન પ્રદાન કરે છે ઉપગ્રહથી પણ ડેટા લેવામાં આવે છે. પરંતુ ઓપ્ટિકલ ફાઇબર અથવા તો સબમરીન કેબલ અપેક્ષા કરતાં ઘણી સસ્તી પડે છે. તે ધણી મજબુત હોઇ છે.

image source

સબમરીન કેબલ વિશેની રસપ્રદ જાણકારી : 

 • ૪૦૬ સબમરીન કેબલ્સ અત્યારે સેવા માટે દુનીયામા છે.
 • ૧૨ લાખ કિલોમીટર સુધી લાંબા પણ કેબલ સક્રિય છે.
 • ૧૩૧ કિલોમીટર લાંબો ફાઈબર કેબલ સૌથી નાનો કેબલ છે જે આયર્લેન્ડ અને ઇગ્લેંટને વચ્ચે જોડાયેલો છે.
 • ૨૦ હજાર કિલોમીટર  અમેરિકા અને એશિયાની વચ્ચે પાથર્વામાં આવ્યો છે
 • ૯૯% આંતરરાષ્ટ્રીય ડેટા કેબલના માધ્યમથી આપ-લે કરવામાં આવે છે.
 • ૧૫ વર્ષ જૂના કેબલ ની જગ્યાએ નવા કેબલ વધારે ડેટા લઈ જવાની ક્ષમતા ધરાવે છે નવા મારીયા કેબલ ૨૦૮ ટેરાબાઈટ પ્રતિ સેકન્ડ લઈ જા લઈ શકે છે.

image source
 • કોણ કરે છે તેમાં નિવશ : સામાન્ય રીતે ટેલિકોમ કંપનીઓ તેમાં નિવેશ કરતી હોય છે પરંતુ વર્તમાન સમયમાં ગુગલ્, ફેસબેક, માઇક્રોસોફ્ટ અને એમેઝોન જેવા કંટેટ પ્રોવાઇટ નવા કેબલમાં મુખ્ય નિવેશ  છે તેમજ સરકાર પણ તેમા નિવેશ કરે છે.
 • કેટલા ઉપયોગી છે : સબમરીન કેબલથી  ટેલિકોમ કંપનીઓ, મોબાઇલ ઓપરેટર, બહુરાષ્ટ્રીય નિગમ, સહકાર, કન્ટેન્ટ પ્રોવાઈટર અને  અનુસંધાન સંસ્થાઓ દુનિયાભરમાંથી ડેટાનો આપ લે કરવા માટે સબમરીન કેબલનો ઉપયોગ થાય છે.

image source
 • ઉપગ્રહ થી ઓછો ખર્ચો થાય છે : દુનિયાભરમાં સંચાર માટે કેટલાય સેટેલાઇટ પણ કાર્યરત છે પરંતુ સબમરીન કેબલ્સ ઉપગ્રહથી ધણો સસ્તો વિક્લ્પ છે.
 • ભૂકંપથી નુકશાન :  કેટલીવાર માછલી પકડવા વાળા જહાજો અને ભૂકંપ જેવા આ ઓપ્ટીકલ ફાઈબર કેબલ ને નુકસાન પહોંચાડી શકે છે.જાણીજોઈને તોડવું અથવા તો શાર્ક જેવી માછલીઓ કાપી નાખે તેવી ઘટના ખૂબ ઓછી બને છે કેબલને સમુદ્રમાં તળિયાની  થોડા નીચે નાખવામાં આવે.
 • કેબલ કેટલો સમય કામ કરે છેસબમરીન કેબલ સરેરાશ ૨૫ વર્ષ ઉપયોગી રહે છે.  તે પછી, કેટલીક કંપનીઓ તેને સમુદ્રમાંથી પણ ખેંચી લે છે અને બીજા કામમા ઉપયોગ કરે છે.

લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી

આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી